પશુપાલકો માટે ખુશખબર: Gobar Gas Plant પર ₹37,000 Subsidy | 2026 સુધી યોજના અમલમાં
KEY HIGHLIGHTS પશુપાલકો માટે ગોબર ગેસ પ્લાન્ટ બનાવવા સરકાર તરફથી મોટી સહાયની જાહેરાત પ્લાન્ટ ક્ષમતા મુજબ ₹25,000 થી ₹37,000 સુધી Subsidy મળશે લાભ લેવા માટે i-Khedut Portal પરથી ઓનલાઈન અરજી કરવી ફરજિયાત ગુજરાતના પશુપાલકો માટે આ સમાચાર બહુ જ મહત્વના છે. LPG ના વધતા ભાવ અને ખેતી ખર્ચ વચ્ચે સરકાર હવે Gobar Gas Plant Subsidy … Read more