જો તમે આ કામ નહી કરો તો તમને રાશન અને સરકારી યોજનાનો લાભ નહીં મળે! આ કામ તરત પૂર્ણ કરો – Ration Card Today News
ગુજરાતના રેશન કાર્ડ ધારકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. જો તમે NFSA અંતર્ગત રાશન મેળવો છો, તો હવે તમારે ફરજિયાત E-KYC કરાવવું પડશે. આ પ્રોસેસનો મુખ્ય હેતુ ડુપ્લિકેટ રેશન કાર્ડ દૂર કરવાનો અને પારદર્શિતા લાવવાનો છે. જો તમે આ કામમાં વિલંબ કરશો તો ભવિષ્યમાં સરકારી અનાજ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. Event Status … Read more